Day

July 19, 2023

શ્રાવણના મહિનામાં શિવભક્ત કરી શકે છે છત્તીસગઢના આ સ્થળોની સૈર, અહીં છે પ્રાચીન મંદિર

આજે સાવન માસનો બીજો સોમવાર છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ માસને ભગવાન શિવની વિશેષ ઉપાસનાનો મહિનો માનવામાં આવે છે...
Read More

શું છે પરિનિર્વાણ સ્તૂપનો ઇતિહાસ, જાણો કેવી રીતે પહોંચવું

Parinirvana Stupa History: પરિનિર્વાણ સ્તૂપ, જેને મહાપરિનિર્વાણ સ્તૂપ અને કુશીનગરના સ્તૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના કુશીનગર...
Read More

આ છે ભારતનું અનોખુ અને એકલોતુ રેલવે સ્ટેશન, જ્યાં જવા માટે લેવા પડે થે વિઝા અને પાસપોર્ટ

ભારતીય રેલ્વે એ વિશ્વનું ચોથું સૌથી મોટું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં...
Read More

મથુરામાં રોકાવા માટે 1000 રૂપિયાથી ઓછી હોટલ, જ્યાં મળે છે સારી સુવિધા

Hotels in Mathura: મથુરા એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તે તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ માટે...
Read More

નેપાળ પોખરાની કહાની શું છે ? જાણો કેમ છે મશહૂર

Pokhara Story: પોખરા નેપાળના પશ્ચિમ ભાગમાં સ્થિત એક સુંદર શહેર છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા, તળાવો, પર્વતીય લેન્ડસ્કેપ્સ અને કલા-સંસ્કૃતિ માટે પ્રખ્યાત...
Read More

ઢોકળાથી લઇને દાલબાટી અને લિટ્ટી ચોખા સુધી….આ છે ભારતના રાજ્યોના લઝીઝ વ્યંજન

Delicious Indian Dishes: ભારત દેશ તેની વિવિધ સંસ્કૃતિઓ માટે પ્રખ્યાત છે. દેશના વિવિધ રાજ્યો તેમના વિવિધ પ્રકારના ખોરાક અને વસ્ત્રો માટે પ્રખ્યાત...
Read More

મુંબઇમાં એવી જગ્યા જ્યાં ભૂતોનો છે ડેરો, માત્ર નામ સાંભળી જ કંપી જાય છે લોકો

Haunted Places in Mumbai: આપણા સમાજમાં ભૂત-પ્રેતને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. બીજી બાજુ, જો પેરાનોર્મલ નિષ્ણાતોનું માનીએ તો, ભૂત આપણા બધાની...
Read More

ઓછા બજેટમાં હનીમુન માટે ભારતમાં બેસ્ટ જગ્યા કઇ છે ? જાણો રોમેન્ટિક ડેસ્ટિનેશન

લગ્ન પછી દરેક કપલ માટે હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરવું ઘણું મુશ્કેલ હોય છે. કારણ કે રોમેન્ટિક પ્લેસની સાથે સાથે સિઝન અને એક્ટિવિટી...
Read More

એવું રેલવે સ્ટેશન જેનું નામ વાંચતા વાંચતા નીકળી જાય છે ટ્રેન, 28 આલ્ફાબેટ્સ મળીને બન્યુ છે આ સ્ટેશનનું નામ

Longest Station Name: ભારતમાં કુલ 7349 રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનોની મદદથી દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. તો ચાલો આજે...
Read More