Home > Travel News > IRCTC માં અપ્રેંટિસશિપ પદો પર ભરતી, જાણો આવેદન માટેની પ્રક્રિયા અને પાત્રતા

IRCTC માં અપ્રેંટિસશિપ પદો પર ભરતી, જાણો આવેદન માટેની પ્રક્રિયા અને પાત્રતા

IRCTC Recruitment 2023: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) માં અપ્રેંટિસશિપ માટે ભરતીની અરજી પ્રક્રિયા વેબસાઈટ પર જઈને પૂર્ણ કરી શકાય છે. ઉમેદવારો અપ્રેંટિસશિપ માટે 15 જુલાઈ, 2023 સુધી અરજી કરી શકે છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ભરતી અભિયાનનો હેતુ કુલ 16 એપ્રેન્ટિસશીપ જગ્યાઓ ભરવાનો છે. આ અંતર્ગત apprenticeshipindia.gov.in પર જઈને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

આ ભરતી માટે અરજી કરવાની વય મર્યાદા વિશે વાત કરીએ તો તેને 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જેમાં અનામત વર્ગોને સરકારી ધારાધોરણો મુજબ છૂટછાટ આપવામાં આવશે. તેના આધારે જ પસંદગી પ્રક્રિયા માન્ય રહેશે.અરજદાર 10મું પાસ હોવો જોઈએ. ઉમેદવારોની પસંદગી મેટ્રિકની પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારીના આધારે તૈયાર કરાયેલ મેરીટ યાદીના આધારે કરવામાં આવશે.

આ પસંદગી પ્રક્રિયામાં કોઈ લેખિત કસોટી અથવા વિવા હશે નહીં. દસ્તાવેજોની ચકાસણી અરજદારોની પસંદગીને અંતિમ સ્વરૂપ આપશે. પસંદગી પર, ઉમેદવારને રૂ. 5000 થી રૂ. 9000 સુધીનો માસિક પગાર મળશે. આ અરજી પ્રક્રિયા ઓનલાઇન આધારિત છે. આ માટે apprenticeshipindia.gov.in વેબસાઈટ પર જઈને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અરજી પ્રક્રિયા નીચે મુજબ પૂર્ણ કરી શકાય છે.

You may also like
LAKSHWADEEP STREET FOOD
લક્ષદ્વીપમાં આ 5 સ્ટ્રીટ ફૂડ્સનું અન્વેષણ કરવાનું ભૂલશો નહીં
હિલ સ્ટેશનમાં સફર કરતા તમને પણ આવે છે ઉલ્ટી ? તો આ વસ્તુઓને ન લગાવો હાથ
બનાવી રહ્યા છો વડોદરાની સૈરનો પ્લાન, આ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર જરૂર જાઓ
ખૂબ જ સુંદર છે ભારતના આ 5 ટી-ગાર્ડન, ચાના શોખીનો એકવાર જરૂર ફરો

Leave a Reply