Home > Eat It > આ છે ઇન્ડિયાની ફેમસ ફૂડ ગલીઓ, ખાવાની ખુશ્બુથી જ આવી જાય છે મો માં પાણી

આ છે ઇન્ડિયાની ફેમસ ફૂડ ગલીઓ, ખાવાની ખુશ્બુથી જ આવી જાય છે મો માં પાણી

ભારતના અંદાજિત દરેક રાજ્યમાં કેટલીક ફૂડ સ્ટ્રીટ ચોક્કસ હોય છે જ્યાં લોકો ખૂબ પ્રેમથી ભોજનનો આનંદ લેતા હોય છે. લખનઉની આલુ ટિક્કી, દિલ્હીના પરાઠા અને મુંબઈના વડાપાઉં એવા જ સ્ટ્રીટ ફૂડ છે જેનો સ્વાદ લેવા દૂર-દૂરથી લોકો અહીં આવતા હોય છે. ઓછો ભાવ હોવાને કારણે તેને કોઈ પણ મોસમમાં તેને ખાવાવાળા લોકોની ભીડ જોવા મળે છે. આજે અમે તમને ભારતની એવી જ કેટલીક ફૂડ સ્ટ્રીટ તથા ત્યાંની પ્રસિદ્ધ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ…


1. અમદાવાદની ભુક્ખડ ગલી
વન સ્લાઈઝ પીઝા, તંદૂરી મેમોજ, ફજીતા રાઈસ અને ફલાફલ
2. વારાણસીની કચોરી ગલી
કચોરી, માલપુઆ, ચાટ અને જલેબી
૩. ઇન્દોરની ૫૬ દુકાન
પૌંઆ, જલેબી, પાણીપુરી, શિકંજી, હોટ ડોગ, કચોરી
4. દિલ્હીની પરાઠા ગલી
૩૫ પ્રકારના અલગ અલગ પરાઠા- ફ્લાવર, વટાણા, ડુંગળી, પનીર પરાઠા

5. જયપુરની ચટોરી ગલી
આલુ ટિક્કી, ગોલગપ્પા, મસાલા ચા, ડુંગળીની કચોરી
6. હેદરાબાદની સિંધી કોલોની
હેદરાબાદી બિરયાની, કિમા સમોસા, ઈરાની ચા, ટુંડે કબાબ
7. લખનઉની ચોક
આલુ ટિક્કી, ગલોટી કબાબ, ટુંડે કબાબ, નિહારી કુલચા
8. ચેન્નાઈની માયલાપોર
ઈડલી-સાંભર, મસાલા ઢોસા, કાશી હલવા, જિગરઠંડા, પરોઠા
9. મુંબઈની ખાઉ ગલી, ઘાટકોપર
પાઉંભાજી, પાણીપૂરી, સેન્ડવીચ, આઈસ્ક્રીમ ઢોસા
10. પટણાની બોરિંગ રોડ ચોરાહા
લિટ્ટીચોખા, લિટ્ટીચીકન, સમોસા, ચને કી ઘુઘની

Leave a Reply