IRCTC 22 જૂનથી એક સાથે સાત જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરશે. આ યાત્રામાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર, ભીમાશંકર જ્યોતિર્લિંગ તેમજ દ્વારકાધીશ મંદિરના દર્શન કરવાનો મોકો મળશે.
22 જૂનથી શરૂ થયેલી આ યાત્રા 1 જુલાઈ સુધી 9 રાત અને 10 દિવસની રહેશે. આ ટ્રેન કેટેગરીમાં કુલ 767 બર્થ છે. સેકન્ડ એસીમાં 49, થર્ડ એસીમાં 70 અને સ્લીપરમાં 648 સીટ છે.